Перейти к содержимому

મીઠી લાગેછે મને કૃષ્ણ તારી બંશરી #krishna #gujaratikirtan #gujaratibhajan #satsang #bhajan

Ankita bhajan

0:00 / 0:00

મીઠી લાગેછે મને કૃષ્ણ તારી બંશરી #krishna #gujaratikirtan #gujaratibhajan #satsang #bhajan

334 просмотра · 3 нед. назад
Ankita bhajan
193 подписчика
334 просмотра · 3 нед. назад
મીઠી લાગેછે મને કૃષ્ણ તારી બંશરી બંશરી નાં નાદે રમું રાસ રે રંગીલી રશીલી બંશરી ભુલાવે ભાનશાન ભુલાવે ઘર કામ છોડાવે સાહેલડી નો સાથ રે રંગીલી રશીલી બંશરી ભરરે નીદર માં થી જબકી ને જગાડતી વ્યાકુળ બનાવે દીનો નાથ રે રંગીલી રશીલી બંશરી વાગે તારી વાંસળી જમના જીના કાઠડે ગાજે કાલીંદરી ને ઘાટ રે રંગીલી રશીલી બંશરી ગોકુળ માં ગાજતી ને વનરાવન માં વાગતી ગાજે મધુવન ઘાટ રે રંગીલી રશીલી બંશરી શરદા પુનમ ની રઢીયાળી રાતળી રાસે રમાડે દીનો નાથ રે રંગીલી રશીલી બંશરી માધવ ના સ્વામી ને વનમાં તેળી ને રંગે રમાડાં રાસ રે રંગીલી રશીલી બંશરી