Перейти к содержимому

🌺કોઈ જન્મે ઝુપડે ને કોઈ જન્મે મેલમાં🌺માવો જન્મ્યો માંરો જેલમાં રે કાંઈ અંધારી રાતમાં🙏લખેલુ છે 2025

NS Bhajan

0:00 / 0:00

🌺કોઈ જન્મે ઝુપડે ને કોઈ જન્મે મેલમાં🌺માવો જન્મ્યો માંરો જેલમાં રે કાંઈ અંધારી રાતમાં🙏લખેલુ છે 2025

90 372 просмотра · 1 год назад
NS Bhajan
18,6 тыс. подписчиков
90 372 просмотра · 1 год назад
   • નવું 2025🌺ગણેશ ને બેસાડ્યા કાખમાં🌿પાર્વતી ...      • Видео   કૃષ્ણ જન્મ સ્પેશિયલ 🙏 કોઈ જન્મે ઝૂડપે નેં કોઈ જન્મે મેલમાં માવો જન્મ્યો છે માંરો જેલમાં રે કાંઈ અંધારી રાતમાં માતા દેવકીજી રુદન કરે છે હૈયું રે હિબકે ને આંખડી રડે છે રોઈ રોઈ રાતી માંની આંખડી રે કાંઈ અંધારી રાતમાં જનમ ધરીને એને ટોપલા માં મેલ્યો ગોકુળ ને ગોંદરે એકલો રે મેલ્યો જસોદા ની ગોદમાં પોઢાડયો રે કાંઈ અંધારી રાતમાં નોતો બોલાવ્યો માં એ નોતો રમાડ્યો કાળી રે રાતમાં માં એ નો જોયો નો તો માં એ ખોડલે ખેલાવયો રે કાંઈ અંધારી રાતમાં કેવું એનું રૂપ છે ને કેવું એનું મુખ છે નથી રે દીઠું એનું રૂદિયા માં દુઃખ છે નોતો રમાડ્યો મારા લાલ ને રે કાંઈ અંધારી રાતમાં અકરુરજી રે તમે એટલું રે કેજો મારાં રે લાલ ને સંદેશો દેજો વાટુ જુવે છે તારી માવડી રે કાંઈ અંધારી રાતમાં કોઈ જન્મે ઝૂડપે નેં કોઈ જન્મે મેલમાં માવો જન્મ્યો છે માંરો જેલમાં રે કાંઈ અંધારી રાતમાં 🙏🙏🌺🌺🌹🌹🌿🌿 #kirtan​#bhajan​#bhakti​#satsang​#dhun​ #satsangmandal​#satsang_kirtan​ #gopimandal​#gujarati_kirtan​#jagannath​ #gujarati_satsang​#sakhimandal​#gopi​ #jagannath_mandal​#deshi​#deshi_kirtan​ #desi_satsang​#prachin​#prachin_bhajan​ #deshi_bhajan​#bhakti_sangeet​#bhajan​#dharmik​#bhajankirtan​#bhajanmandal​ #dhunmandal​#kirtan_mandal​#shivbhajan​ #shivkirtan​#krushan_bhajan​#krishnabhajan​ #krishanbhajans2023​#krishanabhajan​ #krishna​#rambhajan​#ramkirtan​#jatra​ #jayshreeram​#jayjagannath​#jatra_kirtan​#radhekrishna​#radhe_mandal​#mahila_satsang_mandal​#gujarati_kirtan​ #કીર્તન​#કીર્તન_મંડળ​#કીર્તનધારા​#ભજન​#ભજનકીર્તન​#ભજનગુજરાતી​#ભજનમંડળ​#ધૂન​ #ધૂનમંડળ​#સત્સંગ​#સત્સંગમંડળ​ #સત્સંગીમંડળ​#ગુજરાતીસત્સંગ​#ગુજરાતીકિર્તન​#દેશીકીર્તન​#દેશીભજન​#દેશી_ભજન​ #પ્રાચીન​#પ્રાચીનભજન​#ભક્તિ​#ભક્તિ_સંગીત​ #શિવ​ #ભક્તિકિર્તનસંગ્રહ​#ધાર્મિક​#શિવભજન​#શિવધુન​ #કૃષ્ણભજન​#રામાપીરનાભજન​#શ્રીરામમંડળ​#શ્રીરામ​ #શ્રાવણમાસ​#શ્રાવણ​#ગુજરાત​#તુલસીશ્યામ​#જાત્રા​ અલગ અલગ ભજન 👆