લખેલું છે ✍️આ ટેન્સન વાળી જિંદગી માં થોડું હસી લો 😁કોમેડી ગીત 🤣પેટ દુઃખી જશે હસીને 😅
ગોપી ભજન મંડળ #રસુલપુર(ઠાસરા)ડાકોર #ફાલ્ગુની પટેલ
0:00 / 0:00
લખેલું છે ✍️આ ટેન્સન વાળી જિંદગી માં થોડું હસી લો 😁કોમેડી ગીત 🤣પેટ દુઃખી જશે હસીને 😅
13 844 просмотра · 1 год назад
ગોપી ભજન મંડળ #રસુલપુર(ઠાસરા)ડાકોર #ફાલ્ગુની પટેલ
195 тыс. подписчиков
13 844 просмотра · 1 год назад
✍️લખાણ ✍️
વહુતો કહે છે સાસુને
ધરના કામ કાજ કરી થાકી ગઈ
હું તો ફરવા કાશ્મીર જાઉં
નાના તે છોકરાનું ધ્યાન રાખજો.
એને સારી રીતે સાચવવો
હું તો ફરવા કાશ્મીર જવું
અહીં તો બહુ ગરમી પડે
થોડી થોડી ઠંડક લઈ આવું
હું તો ફરવા કાશ્મીર જવું
સાસુજી તો મનમાં હરખાયા
મહિનાની તો શાંતિ થઈ
વહુ તો ફરવા કાશ્મીર જાય
હવે તો મજા આવી જશે
જેમ ગમેતેમ કરવાનું
વહુ તો ફરવા કાશ્મીર ગઈ
શીરોને લાડું બનાવીશ
રોજ રોજ નવા પકડાઈ ખાઈશ
વહુ તો ફરવા કાશ્મીર ગઈ
તારાબેન આવોને મંગુબેન આવો
કપિબેન આવોને ગીતાબેન આવો
સાથે મળીને આઈસ્ક્રીમ ખાઈશ
વહુ તો ફરવા કાશ્મીર ગઈ
કામકાજ કંઈ કરવું નહિ
પીઝાને બર્ગર ખાયા છે
વહુએ તો ફરવા કાશ્મીર ગઈ
આખો દિવસ તો સિરિયલ જોવી છે
મોબાઈલમાં વાતો કરવી છે
વહુએ તો ફરવા કાશ્મીર ગઈ
વહુ તો મારી જીન્સ પહેરે
વહુ તો મારી ટોપ પહેરે
ચશ્માના ચટકારે રે
વહુ તો ફરવા કાશ્મીર ગઈ
ટૂંકા ટૂંકા કપડાં પહેરે
જાત જાતના વનપીસ પહેરે
એતો ડિસ્કોને ડાન્સ કરતી જાય
વહુ તો ફરવા કાશ્મીર ગઈ
જાત જાતના પર્સ લાવે
જાત જાતના મોબાઇલ લાવે
સેલ્ફીના લટકારે રે
વહુ તો ફરવા કાશ્મીર ગઈ
આટલા દિવસ તો મજા પડી
મજા પડી ભાઈ મજા પડી
મજા પડી ભાઈ મજા પડી
વહુ તો ફરવા કાશ્મીર ગઈ
વહુ તો ફરી પાછી આવી
સાસુજી તો મનમાં મૂંજાયા
ફરીપાછી તુ-તુ મે-મે
વહુએ તો ફરી પાછી આવી
હવે તો મંદિર જાવું પડશે
રાધે શ્યામ રાધે શ્યામ કરવું પડશે
વહુએ તો મારી પાછી આવી
પાછી આવી ભાઈ પાછી આવી
કાશ્મીર જઈને પાછી