રવા સાથે સીંગદાણા નું આ સ્ટફિંગ માવાના ઘૂઘરાને ભુલાવશે.દિવાળી માટે pocket friendly Peanut Ghughra
Raksha's Kitchen Basket
0:00 / 0:00
રવા સાથે સીંગદાણા નું આ સ્ટફિંગ માવાના ઘૂઘરાને ભુલાવશે.દિવાળી માટે pocket friendly Peanut Ghughra
4 232 просмотра · 4 дн. назад
Raksha's Kitchen Basket
93,4 тыс. подписчиков
4 232 просмотра · 4 дн. назад
સીંગદાણા ના સ્ટફિંગ થી વન બાઈટ મિની ઘૂઘરા. દિવાળી સ્પેશ્યલ આ યુનિક રેસિપી બનાવો બધા કહેશે વાહ વાહ !
Scroll down for Ingredients and steps
દિવાળી સ્પેશિયલ મિની પીનટ ઘૂઘરા રેસીપી | Mini Peanut Ghughra Recipe
દિવાળીના તહેવાર પર કંઈક નવું અને યુનિક ટ્રાય કરવા માંગો છો? તો આજે Raksha's Kitchen Basket પર અમે લઈને આવ્યા છીએ એકદમ ખાસ અને સ્વાદિષ્ટ "વન-બાઈટ મિની પીનટ ઘૂઘરા"!
સામાન્ય ઘૂઘરા કરતા સાઈઝમાં સાવ નાના (મિની) અને અંદર હેલ્ધી તથા ટેસ્ટી સીંગદાણા (Peanuts) નું સ્ટફિંગ જે મોંઘામાં મુકતા જ ઓગળી જાય. આ રેસીપી નાના બાળકોથી લઈને વડીલો સૌને ખૂબ જ પસંદ આવશે.
જો તમને આ વિડિયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને આવી જ નવી રેસીપીઓ માટે Raksha's Kitchen Basket ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
See traditional Ghughra with this link:
• ઘુઘરા,રવા ના પુરણ થી એકદમ ખસ્તા / પતલી કાં...
#diwalispecial #ghughra #ghughara #minighughra #peanutghughra #onebiteghughra #onebite #gujia #gujiarecipe #minigujia #stuffedghughra #rakshaskitchenbasket #gujaratirecipe #diwalisnacks #innovativefood #sweetrecipe