(ગીત લખેલ છે)🌺રામનવમી સ્પેશિયલ ગીત✨પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે✨🌺
Bhavsagar Satsang(ભાવનાબેન વેકરીયા)
0:00 / 0:00
(ગીત લખેલ છે)🌺રામનવમી સ્પેશિયલ ગીત✨પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે✨🌺
20 952 просмотра · 1 год назад
Bhavsagar Satsang(ભાવનાબેન વેકરીયા)
21,3 тыс. подписчиков
20 952 просмотра · 1 год назад
••••પ્રભુ તમને કોઈ નથી પૂછનાર મારે તમને સાચું કહેવું છે••••
પ્રભુ તમને કોઈ નથી પૂછનાર મારે તમને સાચું કહેવું છે
અમને બીક નથી જરાય તમને સાચું કહેવું છે
કેવા કેવા કલંક ચડાવ્યા
સીતાજીને વનમાં વળાવ્યા
પ્રભુ તમે કાંઈ ન કર્યો વિચાર મારે તમને સાચું કહેવું છે..
સો અપરાધે વાલીને માર્યો
વિભિક્ષણ નો વાંક વિસાર્યો
વાળ્યુ વેરવટુ દરબાર તમને સાચું કહેવું છે...
દુર્યોધન અર્જુનની સંગે
તેડવા આવ્યા ઉમંગે
પ્રભુ તમે કેવા છો પક્ષપાત તમને સાચું કહેવું છે...
અભિમન્યુ ના મામા થઈને
મારી નખાવ્યો માથે રહીને
પ્રભુ તમે કેવા છો કીરતારમારે તમને સાચું કહેવું છે...
પુરુષોત્તમ કહે સમય પાક્યો
વાટ જોઈ હરિ હું થાક્યો
આવો સૃષ્ટિના સર્જનહાર મારે તમને સાચું કહેવું છે...
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••----------------------------------------------------------------------------------
અમારા ચેનલ મા તમારું સ્વાગત છે......🙏🙏🙏
અમારા ચેનલ મા
🌺ગુજરાતી ભજન
🙏ગુજરાતી ગીત
✨ગુજરાતી કિર્તન
નિયમિત રૂપે મૂકવામાં આવે છે.
✅સરસ મજાના ગુજરાતી સત્સંગ નો આણંદ માણવા માટે હમણાં જ ચેનલ ને SUBSCRIBE કરો અને SHARE કરો
#કીર્તન #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan #Satsang_Kirtan #Bhajan_Kirtan
#સત્સંગ #gujaratisong #mahilamandal #Gujarati_Traditional_Kirtan
#ભક્તિકીર્તનસંગ્રહ #newsong #bhaktisong #gujaratikirtan #gujarati_bhakti_geet
#ગુજરાતીસત્સંગ
#gujaratisatsang
#કીર્તન
#kirtan
#ભક્તિકીર્તનસંગ્રહ
#bhaktikirtansangrah
#ગુજરાતીભજન
#gujaratibhajan
Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
#like
#shares
#subscribe
#ગુજરાતી_કીર્તન #Gujarati_Traditional_Kirtan #Gujarati_Kirtan
#કીર્તન #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan #Satsang_Kirtan #Bhajan_Kirtan
#સત્સંગ #gujaratisong #kirtan #GujaratiTraditionalgeet
#ભક્તિકિર્તનસંગ્રહ
#ભાવસાગરસત્સંગ
#શ્રીનાથજીકિર્તન
#newsong #bhaktisong #gujaratikirtan #gujarati_bhakti_geet
#ગુજરાતીસત્સંગ
#gujaratisatsang
#કીર્તન
#kirtan
#ભક્તિકીર્તનસંગ્રહ
#bhaktikirtansangrah
#ગુજરાતીભજન #thakorji #sreenathji #ladugopalji
#gujaratibhajan
#like
#share
#subscribe
#PustimargRasKirtan #Manorath #Ras #Pustimarg #adhikmas #pursotammas #parsotam_mahino #shravanmasthakoharij
#krishna #radhakrishna
#bhavsagarsatsang
#like
#share
#subscribe
#harekrishna #radheradhe #newgeet #radhekrishna #jaydwarkadhish#lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god
#kanha #radharani #krishna #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #rukmaniji#radhekrishn #radheshyam #jayshreekrishna #instagram
#bhagavadgita #ram #hanuman#krishna #radhakrishna #harekrishna #radheradhe #newkirtan #radhekrishna
#bhavsagarsatsang
#like
#share
#subscribe
#vrindavan #lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god #kanha
#radharani #krishnalove #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #krishn#radhakrishn #radheshyam #jayshreekrishna #instagram #bhagavadgita #ram #hanuman#shiva
#Godkirshna
#bhavsagarsatsang
#like
#share
#subscribe