ડ્રાય મસાલા ઇડલી | Dry Masala Idli | Kids Lunch Box Recipe | ઝટપટ અને ટેસ્ટી નાસ્તો
Taste By Nita
0:00 / 0:00
ડ્રાય મસાલા ઇડલી | Dry Masala Idli | Kids Lunch Box Recipe | ઝટપટ અને ટેસ્ટી નાસ્તો
98 просмотров · 6 дней назад
Taste By Nita
652 подписчика
98 просмотров · 6 дней назад
આજે બનાવીએ એકદમ ટેસ્ટી અને ચટપટી ડ્રાય મસાલા ઇડલી 😋
બચેલી ઇડલીમાંથી બનતી આ રેસીપી ખૂબ જ સરળ, ઝટપટ અને સ્વાદિષ્ટ છે.
આ Kids Lunch Box Recipe માટે પણ એકદમ પરફેક્ટ છે. બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. 🌸
જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડિયો ને Like 👍, Share અને Taste by Nita ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️
#DryMasalaIdli #MasalaIdli #KidsLunchBoxRecipe #IdliRecipe #LunchBoxRecipe #BreakfastRecipe #GujaratiRecipe #IndianRecipe #EasyRecipe #QuickRecipe #TasteByNita