Перейти к содержимому

નીચે લખેલું છે 👇🏻 🌷 મે તો પહેર્યું પાનેતર તારા નામનું રે.... ભજન

કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)

0:00 / 0:00

નીચે લખેલું છે 👇🏻 🌷 મે તો પહેર્યું પાનેતર તારા નામનું રે.... ભજન

1 640 просмотров · 2 недели назад
કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)
8,57 тыс. подписчиков
1 640 просмотров · 2 недели назад
અમારા મંડળના ભજન ગમે તો અમારી ચેનલને 🌷 લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો 🙏🏻🙏🏻🌷 ------------------ભજન---------   તો પહેર્યું રે પાનેતર મારા શ્યામ નું રે...(૨) પાનેતર ઓઢી ને હું તો...(૨) જળ ભરવા જાવ મારા બેડલા ઉતારે મારો કાનજી રે મેં તો પેરુ રે.... પાનેતર ઓઢી ને હું તો ગાયુ દોવા ને જાવ મારી માટકીઓ ઢોળાવે મારો કાનજી રે મે તો પહેર્યું રે.. પાનેતર ઓઢી ને હું તો મહીડા વલોવા જાવ મારા ગોરસ માંગી લેતો મારો કાનજી રે મેં ત ઓઢ્યું રે.... પાનેતર ઓઢી ને હું તો(૩) મહીડા વેચવા ને જાવ મારી મહી ની મટકી ફોડે મારો કાનજી રે મેં તો ઓઢ્યું રે પાનેતર... પાનેતર ઓઢી ને હું તો (૨) ભજન ગાવા ને જાવ(૨) મારા ભજન સાંભળી નાચે મારો કાનજી રે મેં તો ઓઢ્યું રે.... 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 #like #share #subscribe#bhajan #KrishnaMandal#GujaratisatsangMandal #Gujaratigeet#desibhajan#bhajan #kanudokaamanGaru#latestbhajan #JayShriKrishna#JayMuralidhar #Jairamapir#JayDwarkadhish #latestmusic2025#KrishnaMandal #viralvideo#SurSangeet#Prembhaktઓi #natkhatKano#Nandlal#bhajanMandal #bhajan#Krishna#satsang#RadheRadhe #RadheKrishna#KrishnaHari#bolRadhekrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #Krishnamandal #vasai #dhabhla#jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujratibhajan #bhajangujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2026 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #like #share #subscribe#bhajan#KrishnaMandal #GujaratisatsangMandal #Gujaratigeet#desibhajan#bhajan #kanudokaamanGaru#latestbhajan #JayShriKrishna#JayMuralidhar #Jairamapir#JayDwarkadhish #latestmusic2025#KrishnaMandal #viralvideo#SurSangeet#Prembhaktઓi #natkhatKano#Nandlal#bhajanMandal #bhajan#Krishna#satsang#RadheRadhe