Перейти к содержимому

હારે મારે મીરા બનીને રહેવું || Hare Mare Mira Banine Rahevu || ભક્તિ આહીર || #bhajan #mira #krishna

Bhakti Ahir

0:00 / 0:00

હારે મારે મીરા બનીને રહેવું || Hare Mare Mira Banine Rahevu || ભક્તિ આહીર || #bhajan #mira #krishna

194 939 просмотров · 2 года назад
Bhakti Ahir
105 тыс. подписчиков
194 939 просмотров · 2 года назад
હારે મારે મીરા બનીને રહેવું || Hare Mare Mira Banine Rahevu || ભક્તિ આહીર || #bhajan #mira #krishna #song #gujarati ગાયિકા :- ભક્તિ આહીર LYRICS: TRADITIONAL & BHAKTI AHIR INSTAGRAM ID :- https://instagram.com/bhaktiahir0603?... ભજન :- હારે મારે મીરા બનીને રહેવું કે રાધા મારે નથી બનવું રે કે રાધા મારે નથી બનવું શામળિયા હારે વૃંદાવનમાં તું આવ્યો હારે લીલાઓ તે ઘણી બતાવી કે મોહી લીધું મન મારું રે કે મોહી લીધું મન મારું શામળિયા હારે મારી છેડતી તું તો કરતો હારે મારી પાછળ પાછળ ફરતો કે નયનોમાં નીર છોડતો રે કે નયનોમાં નીર છોડતો શામળિયા હારે મારે મીરા બનીને રહેવું હારે જમુનામાં નાહવા જાતા હારે ત્યાં તું પાછળથી આવ્યો કે આવી મારા શીર હરતો રે કે આવી મારા શીર હરતો શામળિયા હારે મીઠી મીઠી મોરલી વગાડતો હારે અડધી રાતે તું જગાડતો કે આવી સાથે રાસ રમતો રે કે આવી સાથે રાસ રમતો શામળિયા હારે મારે મીરા બનીને રહેવું હારે છોડી જાતો મને એકલડી હારે તું તો મથુરામાં વસ્યો કે રાધા વિયોગે રડતી રે કે રાધા વિયોગે રડતી શામળિયા હારે તું તો સોળસો રાણી પરણતો હારે તું તો રાજપાટ ભોગવતો કે રાધાજીને કરતો નોંધારી રે કે રાધાજીને  કરતો નોંધારી શામળીયા હારે મારે મીરા બનીને રહેવું કે રાધા મારે નથી બનવું રે કે રાધા મારે નથી બનવું શામળિયા Thanks for Watching