(લખેલુ છે)કયાં ગયો ગાયોનો ગોવાળ ગાય મારી ક્યાં રે ખોવાણી30 August 2026
રાધે ધૂન મંડળ
0:00 / 0:00
(લખેલુ છે)કયાં ગયો ગાયોનો ગોવાળ ગાય મારી ક્યાં રે ખોવાણી30 August 2026
3 427 просмотров · 5 дней назад
રાધે ધૂન મંડળ
6,23 тыс. подписчиков
3 427 просмотров · 5 дней назад
ક્યાં ગયા ગાયો ના ગોવાળ ગાય મારી ક્યાં ખોવાણી
પ્રભાત મા પોરમાં મેં ગાયને વળાવી
હજુ ન આવી ઘરે ગાય મારી ક્યાં ખોવાણી
બાળકો મારા દૂધ વિના રોવે
વાછરડુ જુવે વાટ ગાય મારી ક્યાં ખોવાણી
હું રે શું જાણુ ગોરી ગોવાલણ
જમનાજીમાં ગાયો પાય ગાય મારી ક્યાં ખોવાણી
નંદજીના દરબારમાં નવલખ ધેનું
બંસીના નાદે ભેળી થાય ગાય મારી ક્યાં ખોવાણી
સોનાના શિગડા ને રૂપા ની ખરીઓ
રંગે રૂપાળી મારી ગાય ગાય મારી ક્યાં ખોવાણી
કંઠમા છે હારલો ને ફુલડા ની માળા
કુમકુમ ચાંદલો સોહાય ગાય મારી ક્યાં ખોવાણી
પુછડાના વાળમાં મોતીનો ઝૂમકો
હીલોળા મારતી ગાય ગાય મારી ક્યાં ખોવાણી
અહીંયા ગાય બેસતી અને અહીંયા ગાય ઉઠતી
ગોતી આપો ને મારી ગાય મારી ક્યાં ખોવાણી
કનૈયા તમે જૂઠું ન બોલશો
હું તો હારી કનૈયા થી ગાય મારી ક્યાં ખોવાણી
હસીને કનૈયા એ મને આપી મારી ગાવડી
પ્રેમે કનૈયા ને પ્રણામ ગાય મારી ક્યાં ખોવાણી
ક્યાં ગયા ગાયો ના ગોવાળ ગાય મારી ક્યાં ખોવાણી
#satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna