Перейти к содержимому

||એક ગોકુળ ગામને ગોંદરે રે-નીચે લખેલું છે. ઉમરાળા સત્સંગ મંડળ||

Umrala satsang mandal

0:00 / 0:00

||એક ગોકુળ ગામને ગોંદરે રે-નીચે લખેલું છે. ઉમરાળા સત્સંગ મંડળ||

4 846 просмотров · 6 дней назад
Umrala satsang mandal
45,7 тыс. подписчиков
4 846 просмотров · 6 дней назад
umrala satsang mandal rasilaben savani ........ કિર્તન........ એક ગોકુળ ગામને ગોંદરે રે ન્યા બીરાજે ગોવર્ધન નાથ એને કોણ લઇ આવ્યું વ્રજમાં રે હું તો રામેશ્વર નો પથરો રે મારી ઝાંખી સુણોને નર નાર મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમાં રે આતો રામ અવતાર ની વાત છે રે રામ કયા તે ભવના પાપ મને કોણ લઈ આવ્યા વ્રજમાં રે તેદી રાવણ સીતાને હરી લઈ ગયો રે ઈતો લઈ ગયો લંકાની માય મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમા રે તેદી રામ નામના પથરા તરિયા રે એ પથ્થરની બાંધી છે પાળ મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમાં રે મારો વાલો આવ્યો ને પાળ પૂરી થઈ રે મેં તો પૂછ્યું તું રામને જઈ મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમા રે હું તો અભાગીયોને પાપીઓ રે રામ મારો કરોને ઉદ્ધાર મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમાં રે તેદી રામે વચન મને આપ્યા રે કૃષ્ણ અવતારમાં કરીશ ઉધાર મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમાંરે મને અટલસ ના વાઘા પહેરાવ્યા રે મને છાટ્યા છે અબીલ ગુલાલ મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમાંરે મને ટચલી આંગળીએ તોળીયો રે તેદી ઉતાર્યું ઇન્દ્રનું અભિમાન મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમાં રે વાલે ગોપાલ ગોવાળિયાને તારીયા રે વાલે તાર્યુ છે ગોકુળ ગામ મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમાં રે જે કોઈ ગોવર્ધનની લીલા ગાય છે રે એનો થાશે શ્રી વ્રજમાં વાસ મને કૃષ્ણ લઈ આવ્યા વ્રજમાં રે. 🌹🙏🌹 #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo #dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan