તમારાથી પ્રભુ આમ માસી મરાય નહિ લ👇#bhajansong #song#trending||મનીષાબેન સાંખટ|| i khodiyar official
i khodiyar official
0:00 / 0:00
તમારાથી પ્રભુ આમ માસી મરાય નહિ લ👇#bhajansong #song#trending||મનીષાબેન સાંખટ|| i khodiyar official
2 923 просмотра · 3 дн. назад
i khodiyar official
43,7 тыс. подписчиков
2 923 просмотра · 3 дн. назад
આવી આવી વાત વાલા અમથી બોલાય નહીં
આવી જાય હોઠે પણ અમથી બોલાઈ
તમારાથી પ્રભુ આમ માસી મરાય નહીં
માસી મારો નહી તો બાળક જીવે નય
બાળક જીવે નહી તો માના હેત જણાય નહીં
આવી જાય હોઠે પણ અમથી બોલાઈ નય
તમારાથી પ્રભુ આમ માખણ ચોરાય નહીં
માખણ છોરુ નહી તો ગોવાળ ભેગા થાય નહીં
ગોવાળ ભેગા થાય નહિ તો ગોવર્ધન તોળાઈ નહીં
આવી જાય હોઠે પણ અમથી બોલાય નહીં
તમારાથી પ્રભુ આમ રાસ રસાય નહીં
રાસ રસુ નહીં તો ગોપી ભેગી થાય નહીં
ગોપી ભેગી થાય નય તો રાધા ને મળાય નહીં આવી જાય હોઠે પણ અમથી બોલાય નહીં
તમારાથી પ્રભુ આમ દ્વારકા જવાય નહીં
દ્વારકામાં નો જાવ તો ગોમતીઘાટ બંધાય નહીં
ગોમતીઘાટ બંધાય નહીં તો પાપ ધોવાઈ નહીં આવી જાય હોઠે પણ અમથી બોલાય નહીં
તમારાથી પ્રભુ આમાં ભાલકા જવાય નહીં
ભાલકા જાવ નહીં તો ઋણ સુકવાય નહીં
ઋણ સુકવાય નહીં તો ખાતા શોખા થાય નહીં આવી જાય હોઠે પણ અમથી બોલાય નહીં.
🌷🙏🙏🙏🌷