|| ખારા સમુંદરને કિનારે મારો વાલો - નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||
Umrala satsang mandal
0:00 / 0:00
|| ખારા સમુંદરને કિનારે મારો વાલો - નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||
3 410 просмотров · 10 дней назад
Umrala satsang mandal
45,7 тыс. подписчиков
3 410 просмотров · 10 дней назад
umrala satsang mandal
rasilaben savani
............. કિર્તન.........
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
સમુદ્રમાં જાવ તો વાલો સમુંદરમાં ઊભા
સમુંદર મંથન કરે મારો વાલો ઉભા દ્વારકા ને દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
મથુરામાં જાવ તો વાલા મથુરામાં ઉભા
જેલના તાળા તોડે મારો વાલો ઉભા દ્વારકા ને દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
જમનાજી માં જાવ તો વાલા જમનાજીમાં ઊભા
જમનાજીમાં કેડિયું પાડે મારો વાલો ઉભા દ્વારકા ને દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
જમનાજીમાં જાવ તો વાલા જમનાજીમાં ઉભા
કાળી તે નાગને નાથે મારો વાલો ઉભા દ્વારકાને દેવળે રે
નાગણીઓને દર્શન આપે મારો વાલો ઉભા દ્વારકા ને દેવળે રે
જૂનાગઢમાં જાવ તો વાલા જુનાગઢ માં ઉભા
નરસિંહ ને હાર પહેરાવે મારો વાલો ઉભા દ્વારકાને દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
મેવાડમાં જાવ તો વાલા મેવાડમાં ઊભા
ઝેરના અમૃત કરે મારા વાલા ઉભા દ્વારકાને દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
પંઢરપુરમાં જાવ તો વાલા પંઢરપુરમાં ઉભા
બેડે પાણી ભરે મારો વાલા ઉભા દ્વારકાને દેવળે રે
સાસુના પગડા દબાવે મારો વાલો ઉભા દ્વારકાના દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
ડાકોરમાં જાવ તો વાલા ડાકોરમાં ઊભા
તુલસીને પાંદડે તોળાણો મારા વાલો ઉભા દ્વારકાના દેવળે રે
બોડાણા નું ગાડું હાકે મારો વાલા ઉભા દ્વારકાના દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
વીરપુર માં જાવ તો વાલા વીરપુરમાં ઉભા
અન્નના ભંડાર ભરે મારો વાલો ઉભા દ્વારકાના દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
વનરાવનમાં જાવ તો વાલા વનરાવનમાં ઊભા
ગોપીઓને રાસ રમાડે મારો વાલો ઉભા દ્વારકાના દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
સત્સંગમાં જાવ તો વાલા સત્સંગમાં ઉભા
ગોપીઓને દર્શન આપે મારો વાલો ઉભા દ્વારકાના દેવળે રે
ખારા સમંદરને કિનારે મારો વાલ ઉભા દ્વારકાની દેવળે રે
#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna
#krishnabhajan
#krishna
#like
#lyrics
#vrindavan