Перейти к содержимому

નિચે લખેલ છે || અર્જુન બેઠા રથ માં ને પૂછે પ્રભુ ને વાત માં || Gujarati Satsang Bhajan || ગીતા જ્ઞાન

Bhavna patel official

0:00 / 0:00

નિચે લખેલ છે || અર્જુન બેઠા રથ માં ને પૂછે પ્રભુ ને વાત માં || Gujarati Satsang Bhajan || ગીતા જ્ઞાન

34 032 просмотра · 3 месяца назад
Bhavna patel official
59,6 тыс. подписчиков
34 032 просмотра · 3 месяца назад
નિચે લખેલ છે || અર્જુન બેઠા રથ માં ને પૂછે પ્રભુ ને વાત માં || Gujarati Satsang Bhajan || ગીતા જ્ઞાન જય શ્રી કૃષ્ણ! 🙏 આજના આ વીડિયોમાં સાંભળો એક અત્યંત લોકપ્રિય અને ભાવપૂર્વક રજૂ થયેલું ગુજરાતી ભજન - "અર્જુન બેઠા રથ માં ને પૂછે પ્રભુ ને વાત માં". આ ગીતમાં મહાભારતના રણમેદાનમાં અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચેના સંવાદની ઝાંખી રજૂ કરવામાં આવી છે. ​આવા જ નવા અને જૂના ગુજરાતી સત્સંગ, ભજન, અને કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને Subscribe કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ભજનના લિરિક્સ: ​અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં, અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં. હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? ​સૂલે છાણું ભાંગ્યું છે ને દીવે દીવો કર્યો છે, સૂલે છાણું ભાંગ્યું છે ને દીવે દીવો કર્યો છે. હે અર્જુન આ પાપ એના છે, હે અર્જુન આ પાપ એના છે. ​અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં, અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં. હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? ​સાધુ બ્રાહ્મણ જમે છે ને ભાણેજ ભૂખ્યા જાય છે, સાધુ બ્રાહ્મણ જમે છે ને ભાણેજ ભૂખ્યા જાય છે. હે અર્જુન આ પાપ એના છે, હે અર્જુન આ પાપ એના છે. ​અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં, અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં. હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? ​સાડી સાડલો લે છે ને બેની રોતી જાય છે, સાડી સાડલો લે છે ને બેની રોતી જાય છે. હે અર્જુન આ પાપ એના છે, હે અર્જુન આ પાપ એના છે. ​અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં, અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં. હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? ​ગોંદરે નીર નાખે છે ને બેની રોતી જાય છે, ગોંદરે નીર નાખે છે ને બેની રોતી જાય છે. હે અર્જુન આ પાપ એના છે, હે અર્જુન આ પાપ એના છે. ​અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં, અર્જુન બેઠા રથમાં ને પૂછે પ્રભુને વાતમાં. હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? હે ભગવાન આ પાપ શેના છે? ​કૃષ્ણ કનૈયા લાલ કી જય! Social Media Links]: ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- https://bit.ly/3KnVIzk ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh ✨️અમારા ટોપ વાયરલ ભજન કીર્તન વીડિઓ 👇    • શિવરાત્રી સ્પેશ્યિલ ભોળાનાથ નું નવું ભજન​🔱...      • શિવ રાત્રી સ્પેશ્યિલ ભજન | Gujarati Shiv B...      • શિવ રાત્રી સ્પેશ્યિલ ભજન | Gujarati Shiv B...      • Tali Mahadev Ne Vali | તાલી મહાદેવને વાલી ...      • સપનામાં શિવજી દેખાય નીંદરડી ઉડી ઉડી જાય | ...      • સીતાજી કાંઈ રાજા જનક ની દીકરી જો | Seetaji...      • શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો | Shankar P...      • સવા શેર માટી મેં તો હોંસે મંગાવી | ગણપતિ દ...      • એવુ ડમ ડમ ડમરૂ વાગે મહાદેવજી આવ્યા જશોદા |...      • સૂર્ય ઊગી ઊગી જાય સાંજ પડી પડી જાય | Mahil...   પ્લેલિસ્ટ :    • Nonstop Gujarati Bhajan | Mornig Bhajan | ...      • Mahila Satsang Bhajan | Mahila Mandal Kira...   ​#GujaratiBhajan #Satsang #ArjunKrishna #GitaGyan #DevotionalSong