Перейти к содержимому

રામ ના નામ ની પેટી બધા દેવો માં કયા દેવ મોટા રામનવમી સ્પેશ્યલ લખેલું છે, krishna mandal કાજલબેન ,

Krishna Mandal

0:00 / 0:00

રામ ના નામ ની પેટી બધા દેવો માં કયા દેવ મોટા રામનવમી સ્પેશ્યલ લખેલું છે, krishna mandal કાજલબેન ,

20 530 просмотров · 7 мес. назад
Krishna Mandal
127 тыс. подписчиков
20 530 просмотров · 7 мес. назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍......... અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ______________ કિર્તન _________________ મારે રામ નાં નામની પેટી પ્રભુજી મને બહુ વાલા પેટી ખોલુ ને થાય અંજવાળા પ્રભુજી મને બહુ વાલા બધા દેવો માં ક્યા દેવ મોટા પ્રભુજી મને બહુ વાલા બધા દેવો માં ગણપતિ મોટા પ્રભુજી મને બહુ વાલા લાડુ જમે ને સહું ને જમાડે પ્રભુજી મને બહુ વાલા મારે રામ નાં નામની પેટી....... પેટી ખોલુ ને થાય અંજવાળા પ્રભુજી મને બહુ વાલા બધા દેવો માં ક્યા દેવ મોટા પ્રભુજી મને બહુ વાલા બધા દેવો માં મહાદેવ મોટા પ્રભુજી મને બહુ વાલા મને કાન માં સુરતા દીધી પ્રભુજી મને બહુ વાલા મને બધાં તે કિર્તન સંભળાય પ્રભુજી મને બહુ વાલા મારે રામ નાં નામ ની પેટી પ્રભુજી મને બહુ વાલા પેટી ખોલુ ને થાય અંજવાળા પ્રભુજી મને બહુ વાલા બધા દેવો માં ક્યા દેવ મોટા પ્રભુજી મને બહુ વાલા બધા દેવો માં રામચંદ્ર મોટા પ્રભુજી મને બહુ વાલા મને પગમાં તે બળ બહુ દીધું પ્રભુજી મને બહુ વાલા મારે તિરથ જાત્રાયુ થાય પ્રભુજી મને બહુ વાલા મારે રામ નાં નામ ની પેટી પ્રભુજી મને બહુ વાલા પેટી ખોલુ ને થાય અંજવાળા પ્રભુજી મને બહુ વાલા બધા દેવો માં ક્યા દેવ મોટા પ્રભુજી મને બહુ વાલા બધા દેવો માં વિષ્ણુ મોટા પ્રભુજી મને બહુ વાલા મને ગળા માં સરસ્વતી દીધી પ્રભુજી મને બહુ વાલા હું રામ નાં ગુણલા ગાઉ પ્રભુજી મને બહુ વાલા મારે રામ નાં નામ ની પેટી પ્રભુજી મને બહુ વાલા પેટી ખોલુ ને થાય અંજવાળા પ્રભુજી મને બહુ વાલા બધા દેવો માં ક્યા દેવ મોટા પ્રભુજી મને બહુ વાલા #satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarકૃષ્ણ કાનો રાધા,  કાનો દ્વારકાવાળો,  કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ, #ram #hindu #hanuman #jaishreeram #god #ramtrucks #ramayana #hanumanji  #jaishriram  ##dharma #shreeram #rammandir #lordhanuman #ramayan #jaihanuman #hindustan #bharat #hindutva #sitaram #laxmi રામ, વિષ્ણુ નો સાતમો અવતાર,  બ્રાહ્મણ, વૈષ્ણવ, દેવ, પુરોગામી, દશરથ, ભરત, અયોધ્યાસાકેત, જય શ્રી રામ, હરે રામ, ધનુષ, અને તીર, રામાયણ, રામ નવમી, વિવાહ પંચમી, દીપાવલી, દશેરા, અયોધ્યા, કોસલ, દશરથ, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, શાંતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા, લવ, કુશ, રાજવંશ, રઘુવંશ, સૂર્યવંશ, દશાવતાર, પુરોગામી, પરશુરામ,