Перейти к содержимому

ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી(Dakor vala tare ne mare bhaibandhi)#krishnabhajan

Shyama Shyam darshan

0:00 / 0:00

ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી(Dakor vala tare ne mare bhaibandhi)#krishnabhajan

3 844 просмотра · 11 дн. назад
Shyama Shyam darshan
14,9 тыс. подписчиков
3 844 просмотра · 11 дн. назад
|| શ્યામા_શ્યામ દર્શન || ધોળ : ઓ ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી.. તું ગોકુળમાં ગાવડી ચાર તો હતો, બધી ગોપીઓના માખણ ચોરતો હતો, તું અમને ખૂબ ખવડાવતો હતો.. ઓ ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી.. આપણે યમુનાની રેતીમાં રમતા હતા, આપણે દહીંને ઢેબરા જમતા હતા આપણને ગોવાળિયા બહુ ગમતા હતા.. ઓ ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી.. તે સંકટથી અમને ઉગારિયા હતા, તે જમુનાજીના નીર વાળ્યા હતા, તે મામા માસીને માર્યા હતા.. ઓ ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી.. તું મીઠી મીઠી મોરલી વગાડતો હતો, બધી સુતેલી ગોપીઓ જગાડતો હતો, મારી નિદ્રાને ભગાડતો હતો.. ઓ ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી.. તું ડાકોરનો ઠાકોર થઈને બેઠો, ઠાઠ બાદશાહ જેવો લઈને બેઠો, આવ ભેટીએ જરા ઉત્તમ હેઠે.. ઓ ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી.. મારી પ્રીત પુરાણી યાદ રાખજે, કંઈ અમીની દ્રષ્ટિ મુજ પર રાખજે, સદા ભક્તોને ચરણમાં રાખજે.. ઓ ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી.. ડાકોરવાલા તારે ને મારે ભાઈ બંધી(Dakor vala tare ne mare bhaibandhi) ||સત્સંગ ધોળ-કીર્તન 🙏🏻 Radhe Radhe 🙏🏻 • Welcome to our YouTube channel "shyama Shyam Darshan" • If you like our videos don't forget to write "Radhe Radhe" in the comment section. • Like and subscribe to our channel ‎‪@ShyamaShyamDarshan‬   Dakor vala tare ne mare bhaibandhi Krishna Leela Dhol Pushtimarg Pushtimargiy seva Pushtimargiy pad-kirtan Shreenathji dhol-kirtan Ekadashi dhol-kirtan Diwali bhajan Radha Krishna bhajan Hindola geet Vivah khel geet Tulsi Vivah geet Pratham gaucharan Leela Gopashtami darshan Govardhan pooja darshan Janmashtami utsav darshan-geet Radha ashtami utsav darshan Daan Leela darshan Sanjhi darshan-geet Nav Vilas geet Pushtimargiy raas-garba Shree yamunaji na garba Sharad poonam maha raas Rath yatra darshan Diwali hatari darshan Annkoot darshan Chhappan bhog darshan Panghat na dhol Chiharan na dhol Shitkal ghata darshan Ushnkal darshan Keri manorath Kamal talai manorath Naav manorath Ganga dashara Laddu Gopal Darshan Nitya Lalan darshan Ful malaji making at home Gadi malaji making at home Thakorji seva at home #trendingbhajan #ekadashibhajan #pushtimargiykirtan #radhakrishnabhajan #shreenathjidhol #satsangbhajan #thakorjiseva #bhajankirtan