ભજન લખેલું છે🌹મારા કનૈયા ના દર્શન કરવાને સખી ચાલો ગોકુળમાં જઈએ🌹Mara Kanaiyana Darshan Karva
Divya Music
0:00 / 0:00
ભજન લખેલું છે🌹મારા કનૈયા ના દર્શન કરવાને સખી ચાલો ગોકુળમાં જઈએ🌹Mara Kanaiyana Darshan Karva
6 228 просмотров · 2 недели назад
Divya Music
23,5 тыс. подписчиков
6 228 просмотров · 2 недели назад
Bhajan:મારા કનૈયા ના દર્શન કરવાને સખી ચાલો ગોકુળમાં જઈએ
Singer: Daxa Patel
મારા કનૈયા ના દર્શન કરવાને સખી ચાલો ગોકુળમાં જઈએ
સખી ચાલો ગોકુળમાં જઈએ સખી ચાલો ગોકુળમાં જઈએ
મારા કનૈયા ના દર્શન કરવાને સખી ચાલો ગોકુળમાં જઈએ
મથુરામાં જન્મેલા કાના
ગોકુળમાં રમેલા વાલા
એવા કૃષ્ણના દર્શન કરવા ને સખી ચાલો ગોકુળમાં જઈ
મારા કનૈયા ના દર્શન કરવાને સખી ચાલો ગોકુળમાં જઈએ
માખણ મિશ્રી ભોગ ધરાવીએ
ગીતો ગાઈને વાલાને રીઝવીએ
મુરલીધરના રાસમાં રંગવા સખી ચાલો ગોકુળમાં જઈએ
મારા કનૈયા ના દર્શન કરવાને સખી ચાલો ગોકુળમાં જઈએ
યમુનાના તીરે જઈ એ રે
વૃંદાવનની વાટે જઈએે રે
રમણરે તી માં પાવન થવા સખી ચાલો ગોકુળમાં જઈએ
મારા કનૈયા ના દર્શન કરવાને સખી ચાલો ગોકુળમાં જઈએ
ભક્તિનો અમૃતરસ પીવા
શ્યામળિયાના ચરણોમાં નમ વા
એવા નટખટના દર્શન કરવા સખી ચાલો ગોકુળમાં જઈએ
મારા કનૈયા ના દર્શન કરવાને સખી ચાલો ગોકુળમાં જઈએ
mara kanaiyana darshan karvane
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2026
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#marakanaiyanadarshankaravane
#sakhichalogokulmajaie
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan