લખેલું છે 🙏🦚રામદેવપીરનું સરસ ભજન છે 🙏🦚જરુર થી સાંભળજો સાંભળી ને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો
Gopi mandal Neknam
0:00 / 0:00
લખેલું છે 🙏🦚રામદેવપીરનું સરસ ભજન છે 🙏🦚જરુર થી સાંભળજો સાંભળી ને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો
449 просмотров · 1 день назад
Gopi mandal Neknam
8,17 тыс. подписчиков
449 просмотров · 1 день назад
ભજન :-
લીલુડે ઘોડલે હો આજ રામાપીર આવશે, લીલુડે ઘોડલે હો આજ રામાપીર આવશે,
રામદેવ આવશે વિરમદેવ આવશે, લીલુડે ઘોડલે હો આજ રામાપીર આવશે.
ગવલી તે ગાયના ગોબર મંગાવો, આંગણાં લીપાવજો હો આજ રામાપીર આવશે, લીલુડે ઘોડલે હો આજ રામાપીર આવશે.
આસોપાલવના તોરણ બંધાવો, સાથીયા પૂરાવજો હો આજ રામાપીર આવશે, લીલુડે ઘોડલે હો આજ રામાપીર આવશે.
રામદેવ આવશે વીરમદેવ આવશે, લીલુડે ઘોડલે હો આજ રામાપીર આવશે.
શેરીઓ સજાવજો ફૂલડાં વેરાવજો, રંગોળી પુરાવજો હો આજ રામાપીર આવશે, લીલુડે ઘોડલે હો આજ રામાપીર આવશે.
રામદેવ આવશે વિરમદેવ આવશે, લીલુડે ઘોડલે હો આજ રામાપીર આવશે.
સાગ સીસમના બાજોઠ મંગાવો, બાજોઠીયા ઢળાવજો હો આજ રામાપીર આવશે, લીલુડે ઘોડલે હો આજ રામાપીર આવશે.