ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે👇લખેલું છે🙏ગણેશ ઉત્સવ નવું કિર્તન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે👇લખેલું છે🙏ગણેશ ઉત્સવ નવું કિર્તન🙏Vibha Yashwant Vora
10 947 просмотров · 1 день назад
Vibha Yashwant Vora
44,4 тыс. подписчиков
10 947 просмотров · 1 день назад
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે👇લખેલું છે🙏ગણેશ ઉત્સવ નવું કિર્તન🙏Vibha Yashwant Vora
નવું ગણેશ કિર્તન ૨૦૨૬
🙏🌹🌿🥳🙏🌹🌿🥳
ગાયિકા : વિભા યશવંત વોરા
નીચે લખેલું છે
લખાણ સાથે
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશકો
મૈંને ઉસે પૂછા નામ તેરા ક્યા હૈ
નામ તેરા ક્યા હે નામ તેરા ક્યા હૈ
ગણપતિ નામ બતાઇ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
મૈંને ઉસે પૂછા કી માતા તેરી કૌન હૈ
પાર્વતી નામ બતાઇ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
મૈંને ઉસે પૂછા કી પિતા તેરા કૌન હૈ
શિવ શંકર નામ બતાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
મૈંને ઉસે પૂછા કી રહના તેરા કહાં હૈ
કૈલાશ પુરી નામ બતાઇ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
મૈંને ઉસે પૂછા કી ખાના તેરા ક્યા હૈ
ખાના તેરા ક્યાં હૈ ખાના તેરા ક્યા હૈ
લચપચતા લાડુ બતાઇ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
મૈંને ઉસે પૂછા સવારી તેરી ક્યા હે
સવારી તેરી ક્યા હે સવારી તેરી ક્યા હે
મૂષક વાહન બતાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
મૈંને ઉસે પૂછા કી ભાઈ તેરા કોન હૈ
કાર્તિક સ્વામી નામ બતાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
મૈને ઉસે પૂછા કી બહેન તેરી કૌન હૈ
ઓખા નામ બતાવી ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
મૈંને ઉસે પૂછા કી કામ તેરા ક્યા હૈ
ભક્તો કી સિદ્ધિ બતાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
ચોરી ચોરી મોદક ખાઈ ગયો રે
ઓલો છોરો કૈલાશ કો
🙏🌹🌿🥳🙏🌹🌿🥳
Like Share And Subscribe
Thanks For Watching
ગણપતિ બાપા મોરિયા🙏🌹🌿🥳
🙏🥳🌿🌹🙏🥳🌿🌹🙏🥳🌹🌹
• GANESH BHAJAN
Ganesh Utsav Playlist
ગણેશ ઉત્સવ પ્લે લીસ્ટ માંથી ગણેશ ભજનો સાંભળો
#ચોરીચોરીમોદકખાઈગયોરે
#નીચેલખેલુંછે
#ગણેશઉત્સવ૨૦૨૬નવુંકિર્તન
#vibhayashwantvora
#choricjorimodakkhaigayore
#nichelakheluche
#ganeshutsav2026navukirtan
#ganeshballilanukirtan
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#ganeshbhajan
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
#ganeshchaturthikirtan
#ગણેશચતુર્થીકિર્તન
#youtubemapaheluvar
#યુટ્યુબમાંપહેલીવાર
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🌹👍🌹👍
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ નું જોરદાર નવું કિર્તન સંભળાવી રહી છું . પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
.............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏
............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏