Перейти к содержимому

|| આવું રૂડું શ્રી નંદજીનું ફળિયું રે - નીચે લખેલ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

Umrala satsang mandal

0:00 / 0:00

|| આવું રૂડું શ્રી નંદજીનું ફળિયું રે - નીચે લખેલ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

18 640 просмотров · 1 год назад
Umrala satsang mandal
45,8 тыс. подписчиков
18 640 просмотров · 1 год назад
ઉમરાળા સત્સંગ મંડળ રસીલાબેન સવાણી ........કિર્તન........ આવું રૂડું તે નંદજીનો ફળિયું રે ન્યા કાનજી કરે રંગ રળીયું રે કાનો મારે મોલ દોડી દોડી આવે રે લટકાળો તે લટકે ચાલે રે એ તો ગોપીઓની વચ્ચે માલે રે એલા આઘો રે નંદના તુ લાલા રે તું તો નિત્ય કરે છે મારા ચાળા રે હાથ આવે તો બાંધુ તને તાણી રે એટલું કહીને ગોપી ઘેર ચાલ્યા રે ગોપ ગોપી સુતા છે પલંગમાં રે એવી અડધી તે રાતું ભાંગી રે કાન હળવેક દઈને ઉઠ્યો રે એણે લીધી છે હીરની દોરી રે કાનો આવ્યો છે ગોપીઓને મોલે રે કાને બાંધી ગોપીની વેણી રે સાથે બાંધી છે ગોપની દાઢી રે ગાંઠ વળે પણ ગાંઠનો છૂટે રે એવી ઠગાઈ કરીને ઘેર આવ્યો રે પરોઢ થયું ને ગોપી જાગ્યા રે ગોપી મહિડા વલોવા જાગ્યા રે સ્વામી શીદને તાણો છો મારી વેણી રે ગોપી હું ક્યાં ટાણું છું તારી વેણી રે ગોપી શીદને તાણો છો મારી દાઢી રે સ્વામી હું ક્યાં ટાણું તમારી દાઢી રે સવાર પડ્યું ને ગામલોક જાગ્યા રે ઉભા ઉભા તમાશા જોવે રે સૌ આવ્યા છે નંદજીને ફળીએ રે જુઓ જુઓ જશોદા માતા કાનો રે કેવી ઠગાઈ કરીને ઘેર આવ્યો રે માતા ક્રોધ કરીને એમ બોલ્યા રે મારા કાનુડા નું નામ કોણ લે છે રે મા એ નંદના કુંવરને સાદ પાડ્યો રે કાને સુતા હોકારો દીધો રે એલા ગોપીઓને મોલે ક્યારે ગ્યોતો રે માતા તમારી પાસે સુઈ રહ્યો તો રે માતા આજ્ઞા આપો તો ગાંઠ છોડું રે મા એ નંદના કુંવરને આજ્ઞા આપી રે કાને ગોપીના બંધન છોડી દીધા રે ગાય શીખે ને સુણે સાંભળે રે એના ભવના બંધન મટી જાશે રે આવું રૂડું તે નંદજીનો ફળિયું રે ન્યા કાનજી કરે છે રંગ રળિયું રે #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo #dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan