કોંગ્રેસ આકરા પાણીએ:ગરબાડામાં મતદાર યાદીમાં 65 હજાર મતદારો ગાયબ? મોદી-શાહ માટે આ માંગ કરી #dahodlive
Dahod Live
0:00 / 0:00
કોંગ્રેસ આકરા પાણીએ:ગરબાડામાં મતદાર યાદીમાં 65 હજાર મતદારો ગાયબ? મોદી-શાહ માટે આ માંગ કરી #dahodlive
329 просмотров · 23 ч назад
Dahod Live
58,8 тыс. подписчиков
329 просмотров · 23 ч назад
કોંગ્રેસ આકરા પાણીએ:ગરબાડામાં મતદાર યાદીમાં 65 હજાર મતદારો ગુમના આક્ષેપો, મોદી- શાહ માટે આ માંગ કરી | Dahod Live News
દાહોદ જિલ્લાના ગરબાડામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના મુદ્દે ગરબાડા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરીને પક્ષપાતી ગણાવી આક્ષેપ કર્યો હતો કે યોગ્ય વેરિફિકેશન વિના 65 હજારથી વધુ જીવંત નાગરિકોનાં નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યાં છે.
કોંગ્રેસે આદિવાસી અને શ્રમિક નાગરિકોના લોકશાહી અધિકારો પર તરાપ મારવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆ, પ્રમુખ મુકેશભાઈ રાઠોડ, કિરીટભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
📍 સ્થળ: ગરબાડા, જિલ્લો દાહોદ, ગુજરાત
🎙️ વિશેષ બાઈટ:
▪️ કિરીટ પટેલ – કોંગ્રેસ કાર્યકર્તા
▪️ ચંદ્રિકાબેન બારીઆ – પૂર્વ ધારાસભ્ય
નોંધ: 65 હજારથી વધુ નામ કમી કરવાના આંકડા અને અન્ય વિગતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે.
દાહોદ જિલ્લાના તાજા અને વિશ્વસનીય સ્થાનિક સમાચારો માટે Dahod Live News ને Subscribe કરો અને Bell Icon દબાવો.
📲 Facebook | Instagram | YouTube | Website
Dahod Live News – દાહોદનો અવાજ.
#DahodLiveNews
#Garbada #GarbadaNews #DahodLive #DahodNews #GujaratNews #Congress #VoterList #ElectionCommission #BreakingNews #news