Перейти к содержимому

શ્રીજી જમવા પધારો વાલમાં રે🙏(લખેલું છે)| Swaminarayan Bhajan | Gujarati Bhajan | Sasu Vahu Na Bhajan

Sasu Vahu na Bhajan

0:00 / 0:00

શ્રીજી જમવા પધારો વાલમાં રે🙏(લખેલું છે)| Swaminarayan Bhajan | Gujarati Bhajan | Sasu Vahu Na Bhajan

712 просмотров · 8 дней назад
Sasu Vahu na Bhajan
1,18 тыс. подписчиков
712 просмотров · 8 дней назад
શ્રીજી જમવા પધારો વાલમાં રે 🙏 શ્રીજી જમવા પધારો વાલમાં રે, જો જો મોડું ના થાય મહારાજ (૨) લાવજો સ્વામી ને સંતો સાથમાં રે; મારા આંગણિયા પાવન થાય....શ્રીજી જમવા. બરફી જાંબુ જલેબી ઘારી ઘૂઘરા રે, ભાવથી પીરસું રૂડાં પકવાન (૨) ભજિયાં પાપડ પૂરી ને સેવ ગાંઠિયા રે; રાયતાં ચટણી અથાણાં ને શાક....શ્રીજી જમવા. ભાત મેં કીધો કમોદનો ભાવથી રે, દિલથી કીધી તુવેરની દાળ (૨) માખણ મહીના કટોરા ભરી રાખિયા રે; જમજો ભાવે કરીને ભગવાન....શ્રીજી જમવા. મૂકી મીઠાં તે જળની ઝારિયું રે, આચમન કરજો તમે મહારાજ (૨) પાનબીડું લવિંગ સોપારી ને એલચી રે; મુખવાસ લેજો તમે મહારાજ....શ્રીજી જમવા. પ્રેમ અને ભાવથી શ્રીજી મહારાજને જમવા પધારવા માટેનું સુંદર ભજન. 🌺 સંતો સાથે પધારો મહારાજ અને ભક્તોના આંગણિયાને પાવન કરો. આ સુંદર ગુજરાતી ભજન સાંભળો અને Sasu Vahu Na Bhajan ચેનલને Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️ જય શ્રી સ્વામિનારાયણ 🙏 #શ્રીજીજમવાપધારો #સ્વામિનારાયણભજન #SwaminarayanBhajan #GujaratiBhajan #GujaratiBhajans #Swaminarayan #Shreeji #Bhajan #GujaratiDevotional #BhaktiBhajan #SasuVahuNaBhajan #સાસુવહુનાભજન #ગુજરાતીભજન #ભક્તિગીત #ભજન #ધાર્મિકગીત #DevotionalSongs #BhaktiSongs #સ્વામિનારાયણ #જયશ્રીસ્વામિનારાયણ #sasu_vahu_na_bhajan