Перейти к содержимому

દ્વારકાથી આવી લીલી સાડી, શામળિયો મારો ગિરધારી(લખેલું છે.) | ગુજરાતી કૃષ્ણ ભજન | Sasu Vahu Na Bhajan

Sasu Vahu na Bhajan

0:00 / 0:00

દ્વારકાથી આવી લીલી સાડી, શામળિયો મારો ગિરધારી(લખેલું છે.) | ગુજરાતી કૃષ્ણ ભજન | Sasu Vahu Na Bhajan

125 просмотров · 19 часов назад
Sasu Vahu na Bhajan
1,18 тыс. подписчиков
125 просмотров · 19 часов назад
દ્વારકા થી આવી લીલી સાડી શામળિયો મારો ગિરધારી ઈ રે સાડી કાને રાધાજીને આપી રાધાજી થઈ ગયા બહુ રાજી શામળિયો મારો ગિરધારી સાડી પહેરીને રાધા મંદિરે ગ્યાતા કૃષ્ણએ વખાણી એની સાડી શામળિયો મારો ગિરધારી સાડી પહેરીને રાધા જળ ભરવા ગ્યાતા સખીઓએ વખાણી એની સાડી શામળિયો મારો ગિરધારી સાડી પહેરીને રાધા મહી વેચવા ગ્યાતા ગોપીઓએ વખાણી એની સાડી શામળિયો મારો ગિરધારી સાડી પહેરીને રાધા રસોડામાં આવ્યા સાસુજીએ મો મચકોડા શામળિયો મારો ગિરધારી આરે સાડી રાધા રોજ મત પહેરો પહેરો હોળીને દિવાળી શામળિયો મારો ગિરધારી એટલું કીધું ને રાધા રોસે ભરાણા ખીલીએ લટકાવી દીધી સાડી શામળિયો મારો ગિરધારી કાના એ આવી જરા મશ્કરી કરી સાડી સંતાડી દીધી શામળિયો મારો ગિરધારી ઈ રે સાડી કાના એ ગુજરી ને આપી ગુજરી થઈ ગઈ બોવ રાજી શામળિયો મારો ગિરધારી સાડી પહેરીને ગુજરી મહી વેચવા ગઈ તી રાધાજી એ દીઠી લીલી સાડી શામળિયો મારો ગિરધારી કેને ગુજરી તારા મામેરામાં આવી કે તારા વીરા એ લીધી શામળિયો મારો ગિરધારી નથી મને મારા વીરા એ લીધી નથી મારા મામેરામાં આવી શામળિયો મારો ગિરધારી કેને ગુજરી તને બેન કોને કીધી કોણે કીધી ઘરવાળી શામળિયો મારો ગિરધારી બાર બાર વરસથી દહીં દૂધ ધરાવતી કાનુડા એ દીદી લીલી સાડી શામળિયો મારો ગિરધારી એટલું કીધું ને રાધા રોસે ભરાણા ગુજરી ની સાડી આજ કી લીધી શામળિયો મારો ગિરધારી ઈ રે સાડી રાધા નવ આંચકો કાલે પહેરાવું બીજી સાડી શામળિયો મારો ગિરધારી દ્વારકા થી આવી લીલી સાડી શામળિયો મારો ગિરધારી દ્વારકાથી આવી લીલી સાડી, શામળિયો મારો ગિરધારી 🙏💚 શ્રીકૃષ્ણ અને રાધાજીની સુંદર લીલી સાડીની પ્રસંગમય ભક્તિગાથા રજૂ કરતું આ મધુર ગુજરાતી ભજન માણો. આ ભજન તમને ગમે તો Like 👍 | Share 🔄 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. Sasu Vahu Na Bhajan પર આવા જ ગુજરાતી ભજન, કૃષ્ણ ભજન અને ભક્તિ ગીતો સાંભળતા રહો. 🙏 #દ્વારકાથીઆવીલીલીસાડી #શામળિયોમારોગિરધારી #કૃષ્ણભજન #ગુજરાતીભજન #રાધાકૃષ્ણ #રાધાકૃષ્ણભજન #શ્રીકૃષ્ણ #કાનુડો #કૃષ્ણગીત #ભક્તિગીત #ગુજરાતીભક્તિગીત #દ્વારકાધીશ #રાધાજી #KrishnaBhajan #GujaratiBhajan #RadhaKrishna #SasuVahuNaBhajan #GujaratiBhaktiGeet #sasu_vahu_na_bhajan