ગણેશ ચતુર્થી સ્પેશિયલ🌹ભૂમિપર ભાર હતો ભારે રે થયા મુસક અસવાર👇ganesh chaturthi special
prakriya voice
0:00 / 0:00
ગણેશ ચતુર્થી સ્પેશિયલ🌹ભૂમિપર ભાર હતો ભારે રે થયા મુસક અસવાર👇ganesh chaturthi special
1 728 просмотров · 7 дней назад
prakriya voice
33,6 тыс. подписчиков
1 728 просмотров · 7 дней назад
ગણેશ ચતુર્થી સ્પેશિયલ🌹ભૂમિપર ભાર હતો ભારે રે થયા મુસક અસવાર👇ganesh chaturthi special
પૃથ્વીમાં પહેલા પૂજાણા રે
_🙏🌷🌹🌷🙏_
પૃથ્વીમાં પહેલા પૂજાણા રે
ગુણ ગણેશ ના ગવાય મારા વાલા
માતા ઉમૈયા ના દુંદાળા રે
શંકર સૂત સુંઢાળા મારા વાલા
ભૂમિ પર ભાર હતો ભારે રે
થયા મુસક અસવાર મારા વાલા
આંગણે અવસર આવ્યો રે
હૈયે આનંદ ઉભરાય મારા વાલા
જ્ઞાન કેરો દીપક પ્રગટ્યો રે
અવનીમાં થયા અંજવાળા મારા વાલા
પીળા પીતાંબર શોભતા રે
કંઠે એકાવન હાર મારા વાલા
ભલે તિલક રૂડું શોભતું રે
હાથે મોદક શોભે મારા વાલા
માથે મુગટ ઘણો શોભતો રે
દસે આંગળીએ વેઢ મારા વાલા
સંતોને ભક્તો પોકારતા રે
કરો અસુરનો સંહાર મારા વાલા
ભક્તોના સ્વામી સુંઢાળા રે
અમને ઉતારો ભવ પાર મારા વાલા
જય ગણપતિ બાપા
🙏
🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁
#prakriyavoice
#પૃથ્વીમાંપહેલાપૂજાણારે
#ગણેશચતુર્થીસ્પેશ્યલ
#હિંડોળાસ્પેશિયલકીર્તન
#gurujinabhajan
#ગુરુજીનાભજન
#કૃષ્ણભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use