ડગલે પગલે તુજને કહું છું સાંભળજે કનૈયા Janmashtami Krishna new bhajan 👇
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
ડગલે પગલે તુજને કહું છું સાંભળજે કનૈયા Janmashtami Krishna new bhajan 👇
4 205 просмотров · 2 мес. назад
ભક્તિમાં લીલાલેર છે
64,9 тыс. подписчиков
4 205 просмотров · 2 мес. назад
ડગલે પગલે તુજને કહું છું સાંભળજે કનૈયા Janmashtami Krishna new bhajan 👇
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#મારાકનૈયાને1600ગાયો
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
હે ડગલે પગલે તુજને કહું છું
સાંભળજે કનૈયા સાંભળજે કનૈયા
હસતા મુખડે બોલી રહી છું
સાંભળજે કનૈયા સાંભળજે કનૈયા
મથુરામાં જનમિયાને
ગોકુળિયામાં આવેલા
ગોકુળિયામાં આવેલા
માતાજીને મેલી દીધા
માસીબા ને ધાવેલા...
આહિરડાના હેઠા ખાધા
સાચું કહું છું કાનુડા
સાચું કહું છું કાનુડા
હે ડગલે પગલે તુજને કહું છું
સાંભળજે કનૈયા સાંભળજે કનૈયા
કાળજડે કાળો પણ
આવો નહોતો જાણેલો
આવો નહોતો જાણેલો
સાવ નાનેરો થઈને બેઠો
સાચું કહું છું કાનુડા...
મથુરાની ગોપીઓને
મહિડા વેચવા આવેલો
મહિડા વેચવા આવેલો
હે ડગલે પગલે તુજને કહું છું
સાંભળજે કનૈયા સાંભળજે કનૈયા
મોટા ઘરની મટુકડીને
મોરલી થી મારેલા
મોરલી થી મારેલા
ગોરસડા ની રેલમછેલ
સાચું કહું છું કાનુડા
હે ડગલે પગલે તુજને કહું છું
સાંભળજે કનૈયા
સાંભળજે કનૈયા
રેઠા ઘરના બહાર ઉઘાડી
ઘરમાં ઘૂસી આવેલા
મટુકડી ના મતવાલા ને
માખણીયા તે ખાધેલા
હે ડર તો તુજને કોઈનો નથી
સાચું કહું છું કાનુડા...
હે ડગલે પગલે તુજને કહું છું
સાંભળજે કનૈયા
સાંભળજે કનૈયા
એ શિવ મંડળ ગુણલા
ગાવે ગાવે બેઠા બેઠા હો
મથુરામાં જઈને બેઠો
હવે ન આવે નેઠો હો
રાધાજીને રોતા મેલ્યા
સાચું કહું છું કાનુડા
હે ડગલે પગલે તુજને કહું છું
સાંભળજે કનૈયા
સાંભળજે કનૈયા
માધવદાસના સ્વામીને
કર જોડીને વિનંતી
મીરાબાઈ ના ગિરધર ગોપાલને
કર જોડીને વિનુ
દેજો અમને વ્રજમાં વાત
સાચું કહું છું કાનુડા
હે ડગલે પગલે તુજને કહું છું
હસાંભળજે કનૈયા
સાંભળજે કનૈયા
હસતા મુખડે બોલી રહી છું
સાંભળજે કનૈયા સાંભળજે કનૈયા
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.