Перейти к содержимому

Best Ram Krishna kirtan- પ્રાચીને પીપળે કેમ કૃષ્ણજી વીંધાય છે?😣(લખેલું છે)| Prachine piple| Krishna

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Best Ram Krishna kirtan- પ્રાચીને પીપળે કેમ કૃષ્ણજી વીંધાય છે?😣(લખેલું છે)| Prachine piple| Krishna

36 652 просмотра · 8 месяцев назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
36 652 просмотра · 8 месяцев назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વીંધાય છે નિર્દોષ વાલીને માર્યો એથી એવું થાય છે પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વીંધાય છે સીતાજીની શોધમાં રામજી રે હાલ્યા સીતાજીની શોધમાં રામ કિસકીંધા જાય છે સુગ્રીવ ની સાથે રામને મિત્રતા થાય છે સુગ્રીવ ને દુઃખી જોઈને રામ એને પૂછતાં .... સુગ્રીવએ બધી વાત રામને કરી છે સાંભળી શ્રી રામને દુઃખ બહુ થાય છે તેથી રામે વાલીને માર્યો એમ કેવાય છે ... મરતા પેલા વાલીએ રામને રે પુછીયું મેરે પ્રભુ તમારો શું રે ગુનો કરીયો ભાઈ ભાઈ ના ઝગડામાં કેમ મને મારિયો.... કે તો વાલી તને જીવતો રે રાખું રામ કહે વાલી તારી માફી હું તો માંગુ કે તો અમર વરદાન તને આપું ... તમારા હાથથી મૃત્યુ ક્યાંથી આવે પ્રભુ મારે અમર પ્રભુ હવે નથી થાવું અંગદ નો હાથ પ્રભુ તમને રે સોંપું.. રામ હતા તે કૃષ્ણ રૂપે આવિયા વાલી હતો તે ભીલ રૂપે આવીયો યાદવો લડીને મર્યા કૃષ્ણ પ્રાચી જાય છે પ્રાચીના પીપળે કૃષ્ણ પ્રભુ બેઠા હરણ જાણીને ભીલે બાણ એને મારિયા રામ અવતારનો ભીલે બદલો રે વાળીયો કૃષ્ણ પ્રભુજીનો દેહ પડી જાય છે ... રામે વાલીનું દેવું રે ચુકવ્યું ભીલના હાથથી ચાર પદ વીન્ધીયા ત્રિભુવન કહે છે પ્રભુ ભૂલ ક્યારે થાય છે #viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama