Перейти к содержимому

નવું 👆ગોકુળ ગામનો ગોવાળીયો 🙏 શિવજી નાં પુત્ર નેં પાર્વતી નાં લાલ 🙏આ ભજન યુટ્યુબ પર પ્રથમ 🙏 લખેલું છે

Gujarati kirtan (NEETA PATEL)

0:00 / 0:00

નવું 👆ગોકુળ ગામનો ગોવાળીયો 🙏 શિવજી નાં પુત્ર નેં પાર્વતી નાં લાલ 🙏આ ભજન યુટ્યુબ પર પ્રથમ 🙏 લખેલું છે

39 342 просмотра · 4 месяца назад
Gujarati kirtan (NEETA PATEL)
7,05 тыс. подписчиков
39 342 просмотра · 4 месяца назад
   • નવું લખાણ સાથે ફક્ત અમારી ચેનલ માં 👆 નૃસિં...      • તદ્દન નવુ ભજન 🙏ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી રે ...   શિવજી નાં પુત્ર નેં પાર્વતી નાં લાલ વિધ્ન નાં હરનાર એનું ગજાનન છે નામ પ્રથમ પહેલા પૂજા તમારી શુભ તે કામ સૌ તમને રે સમરી ભક્તો નાં કામ ઉકેલે મારા નાથ વિધ્ન નાં હરનાર એનું ગજાનન છે નામ નાની નાની આંખો એની મોટાં એનાં કાન છે વિરા કાર્તિકેય ને ઓખાબાઈ નાં વિરા વિધ્ન હરનાર એનું ગજાનન છે નામ મોટી ફાંદ વાળા એતો મોટી સૂંઢ વાળા રિધ્ધિ નેં સિધ્ધ નાં સૂંઢાળા છે નાથ વિધ્ન નાં હરનાર એનુ ગજાનન છે નામ ભક્તો ની અરજી દાદા સ્વીકાર જો ચરણોમાં રાખી લેજો મારા નાથ વિધ્ન નાં હરનાર એનું ગજાનન છે નામ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 ગોકુળ ગામનો ગોવાળિયો રે ગાવલડી ચારવા જાય મારા વાલા બરસાના ગામ ની ગોવાલણ રે ગોરસ ડા વેચવાની જાય મારા વાલા વૃંદાવન રાધાબાઈ નીશરા રે કાનુડો માંગે દાણ મારા વાલા દાણા આપો ને મારું રોકડુ રે નહિતર ફોડીશ મહિના માટ મારા વાલા સાત સાત સાત સહિયરુ નીકળયાં રે ફોડી નાખ્યા મહિના માટે મારા વાલા રાધાબાઈ રૂસણા લીધા રે વહી ગયા બરસાના ગામ મારા વાલા સાત સાત દિવસો વીતી ગયા રે ન દીઠી રાધા નાર મારા વાલા વાલીડા એ મનડે વિચાર્યું રે લેવું જોશે એકરૂપ મારા વાલા લાલચટક ઓઢી ચુંદડી રે ફરતી કસબી કોર મારા વાલા કેસર કંકુનો કીધો ચાંદલો રે કંઠ એકાવન હાર મારા વાલા જરિયલ પહેરયો વાલા એ કમખો રે બાય મા મોરલીયા ની ભાત મારા વાલા નવરંગ પેરયો વાલે ચૂડલો રે ચુડલા માં ચમકે ઝીણી ચિપ મારા વાલા ફરતી ઘેરનો છે ઘમરઘાઘરો રે એમાં ઘૂઘરી નો ઘમકાર મારા વાલા લાંબો તાણીયો કાના એ ઘુમટો રે ચૂડી વેચવા જાય મારા વાલા ચૂડી લ્યો કોઈ એમ બોલતો રે ગયો બરસાના ગામ મારા વાલા લલીતા સખી દોડી આવ્યા રે કીધી રાધા બાઈ ને વાત મારા વાલા આપણા દાદાજી ની ડેલીએ રે કોક મણિયારે માંડયાં મારા વાલા સોળે શણગાર રાધા સજ્યા રે ચૂડી યુ જોવા જાય મારા વાલા પ્રભુજીએ મનડે વિચાર્યું રે આવી ઈ રાધા નાર મારા વાલા સાત સાત ચુડલા જોઈ વળીયા રે એ કઈ નહિ રાધા ના માપનો મારા વાલા ચુડલો ગોતી દયો મારા માપનો રે આપુ આખું બરસાના ગામ મારા વાલા રાધાએ લલીતા ને પૂછ્યું રે લાગે આ તો જશોદાનો લાલ મારા વાલા ધીરે-ધીરે ઘૂમટા ઉઘાડ્યા રે ઘરીયા સુંદર સ્વરૂપ મારા વાલા ધરીયા શ્યામ સ્વરૂપ મારા વાલા અવસર જે કોઈ ગાય સે રે હોજો વ્રજમાં વાસ મારા વાલા