Перейти к содержимому

શ્રદ્ધાંજલિ ભજન|shardhanjali bhajan|લાખો લુટાવો તોય મરનાર પાછાં નય મળે #bhajan #bhakti #gujrati#like

Liluben Tukadiya

0:00 / 0:00

શ્રદ્ધાંજલિ ભજન|shardhanjali bhajan|લાખો લુટાવો તોય મરનાર પાછાં નય મળે #bhajan #bhakti #gujrati#like

771 547 просмотров · 3 г. назад
Liluben Tukadiya
102 тыс. подписчиков
771 547 просмотров · 3 г. назад
#bhajan #gujrati #bhakti #satsang #kirtan #like #gamdu #youtuber #lokdayro # #maa #bappa # જનાર તો જાતા રહયા સતગુણ એના સાંભળે લાખોલુટાવો તોય ઈ મરનાર પાછાં નય મળે વૈભવ મળે કીર્તિ મળે લક્ષ્મી તો પાછી સાંપડે પૈસો મળે છે આ જગત માં મરનાર પાછાં નય મળે વૈદો હકીમો ડોક્ટરો વિજ્ઞાની ઓ મોટા ભલે ક્ષણ એક જીવન ના મળે મરનાર પાછાં નય મળે રોશો માં બાયુ આશુયે આ તો કાયદો કીરતાર નો રોયા કર્યે થી શું વળે મરનાર પાછાં નય મળે મરનાર અજ્ઞી માં જલે જીવનાર અજ્ઞી વીણ જલે લાખો ચોરાસી ફેરા ફરો તોય મરનાર પાછાં નય મળે 🙏જય શ્રી કૃષ્ણ 🙏 ઓમ નમઃ શિવાય 🙏 #shrdhajaligit #bhajan #gujrati #bhakti #satsang #gamdu #mahadev #vishnu #like #bhajanmandal ‪@Lilubentukadiya‬ 👈 ‪@nivanivan1610‬ 👈 લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏