|| ચાલો બેનો મંદિર મંદિરે સત્સંગ છે - નીચે લખેલું છે
Umrala satsang mandal
0:00 / 0:00
|| ચાલો બેનો મંદિર મંદિરે સત્સંગ છે - નીચે લખેલું છે
7 831 просмотр · 3 недели назад
Umrala satsang mandal
45,7 тыс. подписчиков
7 831 просмотр · 3 недели назад
umrala satsang mandal
rasilaben savani
......... કિર્તન............
ચાલો બે નો મંદિર મંદિરે સત્સંગ છે
હાથમાં છે ડમરૂ ને ગળે મોટા નાગ છે
પારવતી ના સ્વામી શંકર એનું નામ છે
ચાલો બે નો મંદિર મંદિરે સત્સંગ છે
હાથમાં છે લાડુ ને મોટી એની ફાંદ છે
રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણપતિ એનું નામ છે
ચાલો બે નો મંદિર મંદિરે સત્સંગ છે
હાથમાં છે શંખને માથે મુગટ છે
લક્ષ્મીજીના સ્વામી નારાયણ એનું નામ છે
ચાલો બે નો મંદિર મંદિરે સત્સંગ છે
હાથમાં છે ધનુષ ને પીળા પીતાંબર પહેર્યા છે
સીતાજીના સ્વામી રામચંદ્ર એનું નામ છે
ચાલો બે નો મંદિર મંદિરે સત્સંગ છે
હાથમાં છે માળાને ચારભુજા જોઈ છે
બ્રહ્માણી ના પતિ બ્રહ્માજી એનું નામ છે
ચાલો બે નો મંદિર મંદિરે સત્સંગ છે
હાથમાં છે વાંસળી ને માથે મોર પીંછા નો મુગટ છે
રાધાજીના સ્વામી કૃષ્ણજી એનું નામ છે
ચાલો બે નો મંદિર મંદિરે સત્સંગ છે
રણુજા ધામ છે ને હાથમાં ભાલા છે
નેતલજીના સ્વામી રામાપીર એનું નામ છે
ચાલો બે નો મંદિર મંદિરે સત્સંગ છે
#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna
#krishnabhajan
#krishna
#like
#lyrics
#vrindavan
#video
#bhakti_song
#balgopal
#beautiful
#nature
#garaba
#madhav
#motivation
#kanudanakirtan