કહે હરિ તું ચેતી જા જીવડા || ભક્તિ આહીર || Dayo Tha Jiv || #bhakti #bhajan #shradh #pitru #geet
Bhakti Ahir
0:00 / 0:00
કહે હરિ તું ચેતી જા જીવડા || ભક્તિ આહીર || Dayo Tha Jiv || #bhakti #bhajan #shradh #pitru #geet
38 967 просмотров · 2 года назад
Bhakti Ahir
105 тыс. подписчиков
38 967 просмотров · 2 года назад
કહે હરિ તું ચેતી જા જીવડા || ભક્તિ આહીર || Dayo Tha Jiv || #bhakti #bhajan #shradh #pitru #geet #kirtan
ગાયિકા :- ભક્તિ આહીર
INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ભજન :-
ડાયો થા જીવ ડાયો થા હરિ ભજન તું ભૂલી ના જા..
પાપ અને પુણ્ય તું તારી સાથે લાવ્યો
સંપતિ દેખીને ભૂલી ના જા,હરિ ભજન ના ભૂલી જા
નથી તારે પાંખું કે નથી તારે પૂછડું
નથી પંખીની જેમ ઉડવાની અંતરું
માનવી બન્યો છે હવે માનવ થા,હરિ ભજન ના ભૂલી જા
ડાયો થા જીવ ડાયો થા હરિ ભજન ના ભૂલી જા...
ઓછી તાકાત ને ગુસ્સો છે જાજો
મોટો થયો જીવ સમજ તો સારું
ક્રોધ કરીને ભૂંડો ના થા,હરિ ભજન ના ભૂલી જા
દુ:ખે છે પેટને દુઃખે છે માથું
ધીરજ રાખીને સદા ધર્મ સંભાળીએ
ગોફીલ બનીને તું ગોથા નાં ખા,હરિ ભજન ના ભૂલી જા
ડાયો થા જીવ ડાયો થા હરિ ભજન ના ભૂલી જા...
ક્યારે આવ્યું બાળપણને ક્યારે આવી જુવાની
ક્યારે આવ્યું ઘડપણ ખબર ના પડી
ગાંડો બનીને તારું ઘડપણ ગા,હરિ ભજન ના ભૂલી જા
કહે હરિ તું ચેતી જા જીવડા
ગુરુ બતાવે જ્ઞાનના દીવડા
એવું જાણીને તું સત્સંગમાં જા,હરિ ભજન ના ભૂલી જા
ડાયો થા જીવ ડાયો થા હરિ ભજન ના ભૂલી જા...
Bhakti Ahir Na Saune Jay Shree Krishna 🙏🙏🙏🙏