લખેલુ છે 🥰હા હા પીનલ બેને મોજ કરાવી આ ભજન માં 🥰ઠંડી નું કોમેડી ભજન 🥰
Dashama Bhajan Mandal ત્રાકલ
0:00 / 0:00
લખેલુ છે 🥰હા હા પીનલ બેને મોજ કરાવી આ ભજન માં 🥰ઠંડી નું કોમેડી ભજન 🥰
10 800 просмотров · 9 мес. назад
Dashama Bhajan Mandal ત્રાકલ
9,02 тыс. подписчиков
10 800 просмотров · 9 мес. назад
ચેનલ દશામાં ભજન મંડળ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤bhajan✤✤✤✤✤✤✤✤✤✤
ઠંડી લાગે ને થથરી જવાય...(૨)..
હુતો ટોપી પહેરું હુતો સ્વેટર પહેરું..(૨)
મને ગોદડી ઓઢવાનું મન થાય..ઠંડી લાગે ને...
હુતો દોડવા જાઉં હુતો કસરત કરું..(૨)
મને જીમ જવાનું મન થાય..ઠંડી લાગે ને...
હુતો બોર ખાઉં હુતો જામફળ ખાઉં
મને ચીકુ ખાવા નું મન થાય..ઠંડી લાગે ને...
હુતો શીંગપાક ખાઉં હુતો અડદપાક ખાઉં
મને કચરિયું ખાવાનું મન થાય..ઠંડી લાગે ને...
ગરમ દૂધ પીવું ગરમ ચા રે પીવું
ગરમ શીરો ખાવાનું મન થાય..ઠંડી લાગે ને...
ગરમ રોટલા ખાઉં ગરમ રોટલી ખાઉં
ગરમ ગોટા ખાવાનું મન થાય..ઠંડી લાગે ને...
મારા કાના ના રખોપા મારી માતા ના રખોપા
મને ઠંડી માં કશું ના થાય ઠંડી લાગે ને ઉડી ઉડી જાય..(૨)
●●●●●●●●●●●● ◆ ◆ ◆ ●●●●●●●
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ