હીરલો જડ્યો મને (કીર્તન લખેલું છે) શિલ્પાબેન | Hiralo Jadyo Mane #gujaratibhajan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
હીરલો જડ્યો મને (કીર્તન લખેલું છે) શિલ્પાબેન | Hiralo Jadyo Mane #gujaratibhajan
65 805 просмотров · 4 года назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
65 805 просмотров · 4 года назад
હીરલો જડ્યો મને (કીર્તન લખેલું છે) શિલ્પાબેન | Hiralo Jadyo Mane #gujaratibhajan
અમારા બધા જ નવા ભજન સૌથી પહેલાં જોવા માટે*Jalaram Bhajan Mandal Himatnagar * ચેનલ ને " SUSBSCIBE " કરો. અને પછી 🔔 પર ક્લિક કરો ..
👉LIKE
👉SHARE
👉COMMEMT
👉👉 Please subscribe jalaram bhajan mandal himatnagar Youtube channel
/ jalarambhajanmandalhimatnagar
હીરલો જડ્યો રે મને હીરલો જડયો
હરિ તારા નામનો હીરલો જડયો
નથી રે ચાંદીનો નથી રે સોનાનો
નથી એનો ઘાટ પેલા સોનીડે ઘડયો
હરિ તારા નામનો હીરલો જડયો
નથી રે તાંબાનો વાલા નથી રે પિત્તળનો
નથી એનો ઘાટ પેલા કંસારે ઘડયો
હરિ તારા નામનો હીરલો જડયો
નથી રે ગોરમટી નથી રે માટીનો
નથી એનો ઘાટ કોઈ કુંભારે ઘડ્યો
હરિ તારા નામનો હીરલો જડયો
નથી રે સિમેન્ટનો નથી રે રેતીનો
નથી એનો ઘાટ કોઈ કારીગરે ઘડ્યો
હરિ તારા નામનો હીરલો જડયો
બ્રહ્માએ ઘડયો વિષ્ણુ એ જડ્યો
ત્રિભુવન ના નાથ એને રડતો મેલ્યો
હરિ તારા નામ નો હીરલો જડયો
હિરલો જડ્યો રે મને હીરલો જડયો
હરિ તારા નામ નો હીરલો જડયો
ભક્તોએ નિરખ્યો ને સંતો એ પરખ્યો
સાચા સત્સંગી ની નજરે ચડ્યો
હરિ તારા નામ નો હીરલો જડયો
bhajan
gujarati bhajan
bhajan gujarati
#gujaratibhajan
gujarati kirtan
himatnagar
bhajan mandal
gujarati bhajan mandal
jalaram bhajan mandal himatnagar
jalaram bhajan
satsang
gujarati geet
ભજન
Umiya Mahila Mandal Dindoli Surat
Shiv Shakti Official
આવો સત્સંગ માઁ
Parvat Patiya Bhakti mandal
Shyam Mahila Mandal Navsari
GURU KRUPA 108
Prabhu Parivar
Jalaram Bhajan Mandal Himatnagar
Nimavat Vasantben
SATSANGI MANDAL
#હીરલો જડ્યો મને
#HiraloJadyoMane
#bhajan
#gujaratibhajan
#krishnabhajan
#jalarambhajanmandalhimatnagar
#gujaratibhajan2022
#surekhabenpanchalnabhajan
#UmiyaMahilaMandalDindoliSurat
#ShyamMahilaMandalNavsari
#satsangimandal
#vasantben_nimavat