મારી રાધાનું ઝાંઝર વાગે | Mari Radha Nu Zanzar Vage #gujaratibhajan
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
મારી રાધાનું ઝાંઝર વાગે | Mari Radha Nu Zanzar Vage #gujaratibhajan
3 623 просмотра · 4 дн. назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
3 623 просмотра · 4 дн. назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- મેરા દિલ એ પુકારે આજા……
મારી રાધાનુ ઝાંઝર વાગે મારા કનૈયાનું મનડું ડોલે
બોલો રાધે રાધે શ્યામ બોલો રાધે રાધે શ્યામ
મારા કનૈયાની મોરલી બોલે
મારી રાધાનું ચિત્તડુ ચોરે બોલો રાધે રાધે શ્યામ (૨)
મારી રાધા પનઘટ આવે
મારો કનૈયો ઘડુલો ચડાવે બોલો રાધે રાધે શ્યામ (૨)
મારો કાનો ગાયો પાવા આવે
મારી રાધા ઈશારે બોલાવે બોલો રાધે રાધે શ્યામ (૨)
એવી ગોપીઓ વૃંદાવન આવે
મારો કાનુડો રાસ રચાવે બોલો રાધે રાધે શ્યામ (૨)
કાનો વાંસળી રૂડી વગાડે,
મારી રાધા દોડી દોડી આવે બોલો રાધે રાધે શ્યામ(૨)
ગોપીઓના મુખની ગાળો
મારા કાનાને મીઠી મીઠી લાગે બોલો રાધે રાધે શ્યામ (૨)
મારા કાનો કામણ ગારો
એ તો શ્યામ મંડળને વ્હાલો બોલો રાધે રાધે શ્યામ(૨)
💐🌹સાખી🌹💐
હે…… કાળો કાનો કામણગારો સહુને નાચવે છે
રાસદુલારી રાધા સાથે રૂડો રાસ રચે છે વાલો……