Перейти к содержимому

જોરદાર ક્રિષ્ના નરસૈયા નું ભજન 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

Visu Bhakti Vandana

0:00 / 0:00

જોરદાર ક્રિષ્ના નરસૈયા નું ભજન 👇લખેલું છે|| Vishu Bhakti Vandana

3 344 просмотра · 10 дн. назад
Visu Bhakti Vandana
33,2 тыс. подписчиков
3 344 просмотра · 10 дн. назад
જોરદાર ક્રિષ્ના નરસૈયા નું ભજન 👇લખેલું છે|| Vishu Bhakti Vandana ધન્ય ધન્ય નરસૈયા તારી ભક્તિ રે તારો ધન્ય થયો છે અવતાર.... ધન્ય ધન્ય નરસૈયા તારા પિતાજીના શ્રાદ્ધ જ્યારે આવ્યા રે ત્યારે મોટી ભાભી મેણા માર્યા રે વાલે ભાંગી નાખો ભાભીજી નો વટ... ધન્ય ધન્ય નરસૈયા તારા પિતાજી ના શ્રાદ્ધ વાલે નાખ્યા રે વાલે નાગરોની નાતને જમાડ્યા રે તારા પિતાજી નો કરો છે ઉધાર.... ધન્ય ધન્ય નરસૈયા જ્યારે નાગરોયે પુરો તને જેલમાં રે મારો વાલો કેદારો લઈને આવ્યા રે વાલે જેલમાં પહેરાવી દીધો હાર... ધન્ય ધન્ય નરસૈયા જ્યારે કુંવરના મામેરા તારે આવ્યા રે સાસુ ભિખારી ના મેણા તને બોલીયા રે વાલે મામેરામાં નોતી રાખી તાણ... ધન્ય ધન્ય નરસૈયા તારા સામર્થ્ય ના લગ્ન જ્યારે આવ્યા રે ત્યારે નાગરોયે મેના તને મારીયા રે વાલે જાડેરી જોડાવી દીધી જાન.. ધન્ય ધન્ય નરસૈયા જેથી નાગરોએ હુંડી આપી લખવા રે ત્યારે ભાવે તે પ્રભુને પોકારીયા રે વાલે હુંડી સ્વીકારી હાથો હાથ.. . ધન્ય ધન્ય નરસૈયા તારી ભક્તિ રે તારો ધન્ય થયો છે અવતાર.... ધન્ય ધન્ય નરસૈયા મેતા નરસૈયા ના સ્વામી પ્રભુ શામળા રે એને ભક્તોના કરા આવા કામ... ધન્ય ધન્ય નરસૈયા