Перейти к содержимому

દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂપડી નાની મોટા મારા મન લાઈક કરો લખેલુ krishna mandal કાજલબેન

Krishna Mandal

0:00 / 0:00

દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂપડી નાની મોટા મારા મન લાઈક કરો લખેલુ krishna mandal કાજલબેન

15 206 просмотров · 1 г. назад
Krishna Mandal
127 тыс. подписчиков
15 206 просмотров · 1 г. назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍... ઝૂંપડી નાની મોટા મારા મન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન .... ચુરમા ચોળી ને ઉપર રે ડા ઘી જમવા આવો શંકર ના કુંવર ઝૂંપડી નાની મોટા મારા મન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન દાદા મેં તો પ્રેમે બનાવ્યો થાળ જમવા આવો પાર્વતીના બાળ ઝૂંપડી નાની મોટા મારા માન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન સેવ સુંવાળી લાડવાને ખીર જમવા આવો કાર્તિકેયના વીર ઝૂંપડી નાની મોટા મારા મન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન માખણ તાવીને શીરો બનાવ્યો મારે ઘેર આવે ઓખાબાઈ ના વીર ઝૂંપડી નાની મોટા મારા મન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન પ્રેમથી જમાડું મારે હાથ જમજો રિદ્ધિ સિદ્ધિ ના નાથ ઝૂંપડી નાની મોટા મારા મન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન દાદા હું તો લાવી છું જમનાજીની જારી આચમાન કરોને છોગલા ધારી ઝૂંપડી નાની મોટા મારા મન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન લવિંગ સોપારી બીડેલા પાન છે મુખવાસ કરો ભક્તોના ભગવાન ઝુપડી નાની મોટા મારા મન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન પોઢણ ઢોલિયા હિંડોળા ખાટ દાદા ભક્તો જુએ તમારી વાટ ઝૂંપડી નાની મોટા મારા મન દાદા તારા ભક્તો ગુણલા ગાય થાળ મારો જમે પાર્વતીના બાળ ઝુંપડી નાની મોટા મારા મન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન ભક્તો લળી લળી લાગે પાય ભૂલ ચૂક કરજો દાદા માફ ઝૂંપડી નાની મોટા મારા મન ઝૂંપડી નાની મોટા મારા મન દાદા તમે આવ્યા છો તો જમતા જાવ ઝૂંપડી નાની મોટા મારા મન #satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar #ganpatiphotography  #ganpativisarjan #shiv #harharmahadev #raja #vighnaharta #ganpatidecoration #mumbaiganeshutsav #ganeshfestival #ganapati #gajanan #visarjan #ganpati #bappa #ganpatibappamorya #morya #ganesh #ganpatibappa #bappamorya #ganeshchaturthi #india #ganpatifestival #ganeshutsav #chintamani #utsav #mangalmurtimorya #ganeshotsav #hindu દેવ, બ્રાહ્મણ, ગણપતિ, સગુણ બ્રાહ્મણ, પંચદેવ પુજા, અખા ત્રીજ, પંચોપચાર, કૈલાસ પર્વત, સ્વાનંદલોક, મંત્ર, ૐ એકદંતાય વિદ્મહે,વક્રથુંદય ધીમહિ,તન્નો દંતિ પ્રચોદાયત, ॐ શ્રી ગણેશાય નમઃ, ૐ ગણ ગણપતયે નમઃ, પરશુ (કુહાડી), પાશ (સૂઝ), અંકુશ, સ્વસ્તિક, ઓમ, મોદક, મંગળવાર, બુધવાર, મુષક, ગણેશ પુરાણ, મુદ્ગલ પુરાણ, અથર્વશીર્ષ, ગણેશ ચતુર્થી, દિવાળી, શિવ, પાર્વતી, કાર્તિકેય, અશોકસુંદરી, રિદ્ધિ સિદ્ધિ, શુભ લાભ,