ભજન આવા ગવાય સૌને ગમી જાય | દ્વારિકાના નાથ મારા રે | bhajan | gujarati song | dwarika no nath
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
ભજન આવા ગવાય સૌને ગમી જાય | દ્વારિકાના નાથ મારા રે | bhajan | gujarati song | dwarika no nath
11 829 просмотров · 4 месяца назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
11 829 просмотров · 4 месяца назад
ભજન આવા ગવાય સૌને ગમી જાય | દ્વારિકાના નાથ મારા રે | bhajan | gujarati song | dwarika no nath
દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા
મીઠી મીઠી મોરલીવાળા રે રંગીલા રાજા
ગોપીઓના પ્રાણ પ્યારા રે રંગીલા રાજા
તારા પંથે પગલા ભરું દુનિયામાં નો કોઈથી ડરુ
ફિકર વિના ફેરા ફરું રે રંગીલા રાજા
દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા
મીઠી મીઠી મોરલી વાળા રે રંગીલા રાજા
જોવા વાળા જોતા રહે બળવા વાળા બળ્યા કરે
નુગરા ભલે નિંદા કરે રે રંગીલા રાજા
હરિ રસનો પ્યાલો પીધો ભેખ તારો પેરી લીધો
મળી ગયો મને મારગ સીધો રે રંગીલા રાજા
દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા
મીઠી મીઠી મોરલી વાળા રે રંગીલા રાજા
તારી મને લગની લાગી ભ્રમણા તો મારી ભાગી
આશા તૃષ્ણા દીધા ત્યાગી રે રંગીલા રાજા
દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા
મીઠી મીઠી મોરલી વાળા રે રંગીલા રાજા
થાકી હું દુનિયાથી દોડી તારી સાથે પ્રીત જોડી
પર નિંદા છોડી દીધી રે રંગીલા રાજા
જન્મો જનમ નાતો તારો ઝાલી લેજે હાથ મારો
ભવ સાગર પાર ઉતારો રે રંગીલા રાજા
દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા
મીઠી મીઠી મોરલી વાળા રે રંગીલા રાજા
ગોપીઓના પ્રાણ પ્યારા રે રંગીલા રાજા
• તમારા મનમાં વસી જશે નવું ભજન 🌹ચાલો રે સખીઓ...
gujarati bhajan
bhajan gujarati
nava bhajan
jalaram bhajan mandal
bhajan
shradhanjali bhajan
ભજન
bhajan mandal
ગુજરાતી ભજન
adhik mas na bhajan
mahila mandal bhajan
#ભજન
ભજન ગુજરાતી
ભજન નવા
nava nava bhajan
kanhaiya na bhajan
નવા ભજન
maharana bhajan
mahila mandal na bhajan
અધિક માસ ના ભજન
maran na bhajan
maran tithi na bhajan
kanuda na bhajan
adhik maas bhajan
shradhanjali na bhajan
bhajan gujarati bhajan
shradhanjali na geet
gujrati bhajan
adhik maas na bhajan
gujarati nava bhajan
gujarati bhajan mandal
lakhela bhajan
શ્રદ્ધાંજલિ ના ભજન
#bhajan
#gujaratisong
#dwarikanonathmarorajarnachhod
#devotionalsong
#krishnabhajan
#jalarambhajanmandalhimatnagar
#ગુજરાતીભજન
#gujaratibhajan
#ભજન
#surekhabenpanchal